Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અધિક શ્રાવણ વદ ચૌદશ (12:44), અમાસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 15/08/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (13:59), આશ્લેષા
યોગ :- વ્યતિપાત (17:32), વરિયાન
કરણ :- શકુનિ (12:44), ચતુષ્પદ (25:55), નાગ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મકાન સંબંધિત ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ બને, ધાર્મિકતા માં અભાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા અથવા દાંત ની પીડા સંભવે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, પાર્ટનરશીપ માં અભાવ આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, પગની પીડા સંભવે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સંતાન ચિંતા રહે, પેટની તકલીફ થાય, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વાહન ખર્ચ થશે, પિતા સાથે મતભેદ થાય, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, પેટની સમસ્યા સંભવે, મસ્તક પીડા થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, રોગપ્રતિકારક શક્તિ ઓછી થશે, નાનો પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આવક ચિંતા વધે, ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment