Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અધિક શ્રાવણ વદ અમાસ (15:08)
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 16/08/2023 બુધવાર
ચંદ્ર રાશિ :- કર્ક (16:57), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (16:57), મઘા
યોગ :- વરિયાન (18:30), પરિઘ
કરણ :- નાગ (15:08), કિંસ્તુઘ્ન (28:22), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મોજ શોખમાં ખર્ચ કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, જમીન મકાન સુખ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નેત્ર પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મોજશોખમાં ખર્ચ વધુ કરશો, પ્રવાસ કરશો, કાર્યમાં સફળ મધ્યાહ્ન બાદ થશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થાય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, કાર્યમાં અટકાવ આવે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યમાં સફળ થશો, મન આનંદિત રહે, વાહનાદી સુખ મેળવશો, આવક ચિંતા વધે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- રોગ શત્રુ પર વિજય મેળવશો, માનસિક તાણ રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ, સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment