Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ સુદ છઠ્ઠ (27:07), સાતમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 22/08/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- ચિત્રા (06:32), સ્વાતિ
યોગ :- શુક્લ (22:18), બ્રહ્મ
કરણ :- કૌલવ (14:40), તૈતિલ (27:07), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, માનસિક રોગનો ભોગ બનશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યા ક્ષેત્રમાં અધોગતિ સંભવે, માન સન્માન સાચવવું, પેટને લગતી બીમારી થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વાહન શાંતિથી ચલાવવું, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ અટકે, માનસિક વ્યગ્રતા અનુભવશો, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થશે, ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નેત્ર પીડા અથવા મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, પેટને લગતી બીમારી સંભવે, ક્રોધ ને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન સાથે મતભેદ થાય, પેટ સંબંધિત બીમારી થશે, આવક સ્ત્રોતમાં ઘટાડો થાય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસનું આયોજન શક્ય બને, હાથમાં પીડા થશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન દુર્વ્યવહાર કરશે, માનસિક રોગ થાય, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment