Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અધિક શ્રાવણ વદ બીજ (16:18), ત્રીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 03/08/2023 ગુરુવાર

ચંદ્ર રાશિ :- કુંભ

નક્ષત્ર :- ધનિષ્ઠા (09:56), શતતારા 

યોગ :- સૌભાગ્ય (10:17), શોભન

કરણ :- ગર (16:18), વણિજ (26:29), ભદ્રા 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ રહે, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિક કાર્યોમાં અભાવ હોય, પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, મસ્તક પીડા અથવા નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની અવ્યવસ્થા રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સંતાન ચિંતા ઉપજે, વિદ્યાર્થી માટે ચિંતા કારક સમય, આવક સ્ત્રોતમાં ઘટાડો થાય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, જમીન મકાન સંબંધિત ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિક કાર્યોમાં અવરોધ આવે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, પ્રવાસ માં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની અવ્યસ્થા સંભવે, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, પ્રવાસનું આયોજન શક્ય બને, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments