Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અધિક શ્રાવણ વદ આઠમ (27:53), નોમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 08/08/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- મેષ
નક્ષત્ર :- ભરણી (25:32), કૃત્તિકા
યોગ :- ગંડ (16:41), વૃદ્ધિ
કરણ :- બાલવ (15:59), કૌલવ (27:53), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, આવક ચિંતા વધે, મિત્રોની જામીનગીરી થી દૂર રહેવું, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પગની તકલીફ પડે, પ્રવાસનું આયોજન શક્ય બને, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રો સાથે મતભેદ થાય, વિદ્યાર્થીઓએ કાળજી રાખવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપારમાં અવરોધ આવે, વાહન ખર્ચ વધે, માનસિક તાણ રહે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસનું આયોજન શક્ય બને, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નેત્ર પીડા થાય, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, સંતાન ચિંતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડે, મન અશાંત રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિધાર્થી માટે અવરોધિત સમય, મિત્રોનો સહકાર મળે, પરાક્રમમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વાહન શાંતિથી ચલાવવું, માનસિક તાણ રહે, ધનખર્ચ થાય, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, વ્યાપારમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, રોગ સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment