Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ સુદ બીજ (20:02), ત્રીજ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 18/08/2023 શુક્રવાર
ચંદ્ર રાશિ :- સિંહ (29:41), કન્યા
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (22:57), ઉ.ફાલ્ગુની
યોગ :- શિવ (20:27), સિદ્ધ
કરણ :- બાલવ (06:50), કૌલવ (20:02), તૈતિલ
*મંગળ કન્યા રાશિમાં 15:53 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મિત્રો સાથે મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વાહન ખર્ચ વધશે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, આંખ સંબંધિત તકલીફ પડે, સ્નેહીજન સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગનો ભોગ સંભવે, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાહન સંબંધિત ખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વિદ્યાર્થી એ સંભાળ રાખવી, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, પિતા સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થાય, હાથમાં પીડા થશે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ બનશો, વાહન ખર્ચ વધે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment