Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ સુદ બારસ (18:23), તેરસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 28/08/2023 સોમવાર

ચંદ્ર રાશિ :- ધન (10:38), મકર

નક્ષત્ર :- ઉત્તરાષાઢા (26:43), શ્રવણ 

યોગ :- આયુષ્માન (09:56), સૌભાગ્ય

કરણ :- બવ (08:02), બાલવ (18:23), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ભાઈભાંડુ નો સહકાર મેળવશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વ્યાપારમાં ઉન્નતિ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, મોજશોખ માં ખર્ચ વધુ કરશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં અસફળ થશો, પેટ સંબંધિત બીમારી થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, અનિયમિત ખાનપાનમાં થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, મન આનંદિત રહે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ધાર્મિક કાર્ય કરશો, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવશો, પગની તકલીફ પડે, ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન ચિંતા દૂર થાય, મોજશોખ માં ખર્ચ વધુ થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વાહન આદિ સુખ મળે, વિદ્યા ક્ષેત્રમાં આગળ વધશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments