Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અધિક શ્રાવણ વદ સાતમ (28:15), આઠમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 07/08/2023 સોમવાર

ચંદ્ર રાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (25:16), ભરણી

યોગ :- શૂળ (18:16), ગંડ 

કરણ :- ભદ્રા (16:42), બવ (28:15), બાલવ 

*શુક્ર કર્કમાં વક્રી 10:58 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક સંકડામણ સતાવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંબંધિત ચિંતા રહે, પગની તકલીફ અથવા મન સ્થિતિ કમજોર રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક ચિંતા રહે, સંતાન ચિંતા રહે, વિદ્યા પ્રાપ્તિમાં વિલંબ થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માતા પિતા સાથે અણબનાવ સંભવે, વાહન ખર્ચ વધશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યોમાં ચિત્ત ન લાગે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, શારીરિક તકલીફ થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક વિકાર રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પેટ સંબંધિત તકલીફ વધે, મસ્તક પીડા થાય, પાર્ટનરશીપ માં મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાહન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદ્યાર્થી માટે અવરોધ કારક સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, આવક સ્ત્રોતમાં ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં અવરોધ આવે, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સ્નેહીજન સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments