Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અધિક શ્રાવણ વદ એકાદશી (06:32), બારસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 12/08/2023 શનિવાર

ચંદ્ર રાશિ :- મિથુન

નક્ષત્ર :- મૃગશીર્ષ (06:02), આર્દ્રા 

યોગ :- હર્ષણ (15:23), વજ્ર 

કરણ :- બાલવ (06:32), કૌલવ (19:26), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળ થશો, દરિયાઈ મુસાફરી થાય, ભાગ્યનો સાથ મળે, ધાર્મિક પ્રવૃત્તિ કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થશે, સ્નેહીજન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- અટકાયેલા કાર્યો શરૂ કરશો, ભાગ્યોદય થાય, વ્યાપારી મંડળમાં માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, પેટની અવ્યવસ્થા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- આવક ચિંતા દૂર થાય, સંતાન પ્રગતિ કરશે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, મન આનંદિત રહે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક કાર્યોમાં રુચિ વધે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પાર્ટનરશીપ માં ઉન્નતિ થશે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments