Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ સુદ દશમ (24:09), એકાદશી

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 26/08/2023 શનિવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (08:38), ધન

નક્ષત્ર :- જ્યેષ્ઠા (08:38), મૂળ

યોગ :- વિષ્કુંભ (16:26), પ્રીતિ

કરણ :- તૈતિલ (13:12), ગર (24:09), વણિજ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક લાભ મેળવશો, પેટમાં વાયુરોગ સંભવે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં ઉન્નતિ થશે, દરેક ક્ષેત્રમાં નામના મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિક કાર્યોમાં પ્રગતિ થશે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, પ્રવાસ નું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments