Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ સુદ નોમ (26:03), દશમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 25/08/2023 શુક્રવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક 

નક્ષત્ર :- અનુરાધા (09:14), જ્યેષ્ઠા

યોગ :- વૈધૃતિ (18:50), વિષ્કુંભ

કરણ :- બાલવ (14:44), કૌલવ (26:03), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધાવેશ ના કારણે કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, રોગ થવાનો સંભવ રહે, મસ્તક પીડા થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, પેટ સંબંધિત બીમારી થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રોનો સહકાર મળે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ધન બાબત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન ખર્ચ થશે, નોકરિયાત વર્ગને અન્યાય થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થાય, હાથમાં પીડા સંભવે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વ્યાપારમાં અવરોધ આવે, આકસ્મિક લાભ મળે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ભાગ્યનો સાથ ન મળે, શત્રુઓ પર વિજય મેળવશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મોટું ખર્ચ થવા પામે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થશે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સંતાન ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મન બેચેન રહે, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, હાથમાં પીડા સંભવે, માનસિક તાણ રહે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments