Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ સુદ પાંચમ (26:01), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 21/08/2023 સોમવાર

ચંદ્ર રાશિ :- કન્યા (17:31), તુલા

નક્ષત્ર :- ચિત્રા (30:32), સ્વાતિ

યોગ :- શુભ (22:20), શુક્લ

કરણ :- બવ (13:16), બાલવ (26:01), કૌલવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તણાવથી મુક્ત થશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, સાયં બાદ રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- જમીન મકાનના પ્રશ્નો દૂર થશે, વાહન આદિ લાભ મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, સારું ખાનપાન મળે, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, અટકાયેલા કાર્યો શરૂ થશે, નેત્ર પીડા તથા ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માનસિક તાણ અનુભવશો, પેટ સંબંધિત બીમારી થશે, ક્રોધ ને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રોનો સહકાર મેળવશો, સંતાન ચિંતા દૂર થશે, કાર્યમાં સફળ થશો, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિક પ્રવૃત્તિ કરશો, માતા પિતા સાથે મતભેદ થશે, પેટને લગતી બીમારી સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં અટકાવ સંભવે, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, પ્રવાસ મધ્યાહ્ન બાદ થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments