Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ સુદ સાતમ (27:32), આઠમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 23/08/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- તુલા (26:54), વૃશ્ચિક

નક્ષત્ર :- સ્વાતિ (08:08), વિશાખા

યોગ :- બ્રહ્મ (21:45), ઐન્દ્ર 

કરણ :- ગર (15:26), વણિજ (27:32), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ગુપ્ત રોગ થવાનો સંભવ રહે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન સાથે મતભેદ થાય, આવક સ્ત્રોતમાં અવરોધ આવશે, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન બેચેન રહે, વાહન ખર્ચ સંભવે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, હાથમાં પીડા થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ રહે, શારીરિક પીડા સંભવે, માન હાની સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટ સંબંધિત તકલીફ રહે, માનસિક વિકાર રહે, પગ સંબંધિત પીડા થશે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન સાથે મતભેદ થશે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- શારીરિક પીડા સંભવે, વાહન ખર્ચ સંભવે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મકતા દૂર કરવી, ગુપ્ત રોગ સંભવે, માનસિક વિકાર રહે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments