Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ સુદ તેરસ (14:48), ચૌદશ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 29/08/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- મકર
નક્ષત્ર :- શ્રવણ (23:50), ધનિષ્ઠા
યોગ :- સૌભાગ્ય (06:01), શોભન (25:51)
કરણ :- તૈતિલ (14:48), ગર (24:55), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન શાંતિથી ચલાવવું, પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, પાર્ટનરશીપ માં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, અનિયમિતતા આજે વર્તાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, વ્યાપાર માં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મન આનંદિત રહે, વાહન આદિ સુખ મળે, માતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજન સાથે મુલાકાત કરશો, વ્યાપાર માં વૃદ્ધિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- અટકાયેલા કાર્યો શરૂ કરશો, વ્યાપારમાં ઉન્નતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં અનિયમિતતા વર્તાશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment