Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અધિક શ્રાવણ વદ એકાદશી (30:32), બારસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 11/08/2023 શુક્રવાર

ચંદ્ર રાશિ :- વૃષભ (17:00), મિથુન

નક્ષત્ર :- મૃગશીર્ષ (30:02), આર્દ્રા 

યોગ :- વ્યાઘાત (15:06), હર્ષણ

કરણ :- બવ (17:48), બાલવ (30:32), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- અટકાયેલું ધન પરત મેળવશો, ભાગ્યોદય થાય, વ્યાપાર માં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક તાણ રહે, પ્રવાસ કરશો, શરદીની પીડા રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન ચિંતા દૂર થશે, પદોન્નતિ થશે, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, મકાન સુખ મેળવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં અનિયમિત થશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મેળવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, નકારાત્મકતા દૂર કરવી, મોસાળ પક્ષથી હાનિ, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, માન સન્માન મેળવશો, આકસ્મિક લાભ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માતા પિતા સાથે મુલાકાત થશે, મકાન વગેરેના પ્રશ્નો દૂર થશે, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા માં રૂચી વધે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments