Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અધિક શ્રાવણ વદ એકમ (20:07), બીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 02/08/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- મકર (23:27), કુંભ

નક્ષત્ર :- શ્રવણ (12:58), ધનિષ્ઠા

યોગ :- આયુષ્માન (14:33), સૌભાગ્ય

કરણ :- બાલવ (10:03), કૌલવ (20:07), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, જમીન મકાન ચિંતા દૂર થશે, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, પેટની ફરિયાદ રહે, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નકારાત્મકતા દૂર કરવી, માનસિક વ્યગ્રતા રહે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, મિત્રોનો સહકાર મેળવશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, જમીન મકાનના પ્રશ્નો દૂર થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળ થશો, ભાગ્યોદય થાય, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, સારું ખાનપાન મળે, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments