Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ સુદ ચૌદશ (10:59), પૂનમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 30/08/2023 બુધવાર
ચંદ્ર રાશિ :- મકર (10:18), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (20:46), શતતારા
યોગ :- અતિગંડ (21:32), સુકર્મા
કરણ :- વણિજ (10:59), ભદ્રા (21:02), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, મન આનંદિત રહે, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપાર અર્થે પ્રવાસ થશે, પરાક્રમમાં સફળ થશો, માનસિક તાણ અનુભવશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, મસ્તક પીડા થાય, આકસ્મિક ખર્ચ થશે, પેટની અવ્યવસ્થા સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, પેટની તકલીફ રહે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળ થશો, આકસ્મિક ખર્ચ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વાહન આદિ સુખ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સંતાન ચિંતા ઉપજે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યો કરશો, પરાક્રમમાં સફળ થશો, માનસિક તાણ રહે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પાર્ટનરશીપ માં વૃદ્ધિ થશે, ભાગ્યનો સાથ મળે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પગની પીડા થશે, વ્યાપાર અર્થે પ્રવાસ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વૈમનસ્યતા રહે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, આકસ્મિક ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment