Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ સુદ પૂનમ (07:06), વદ એકમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 31/08/2023 ગુરુવાર
ચંદ્ર રાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા (17:45), પૂ.ભાદ્રપદ
યોગ :- સુકર્મા (17:16), ધૃતિ
કરણ :- બવ (07:06), બાલવ (17:11), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, આવક સ્ત્રોતમાં ઘટાડો થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન ખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, મસ્તક પીડા રહે, પેટ સંબંધિત બીમારી થાય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પેટની અવ્યવસ્થા રહે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, મિત્રોનો સહકાર મેળવશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધાર્મિકતમાં અભાવ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં અભાવ આવે, મસ્તક સંબંધિત પીડા થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પ્રવાસમાં અવરોધ આવે, પગની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment