Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અધિક શ્રાવણ વદ દશમ (29:07), એકાદશી
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 10/08/2023 ગુરુવાર
ચંદ્ર રાશિ :- વૃષભ
નક્ષત્ર :- રોહિણી (28:01), મૃગશીર્ષ
યોગ :- ધ્રુવ (15:10), વ્યાઘાત
કરણ :- વણિજ (16:37), ભદ્રા (29:07), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, રાજકીય ક્ષેત્રે આગળ આવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, અટકાયેલા કાર્યો શરૂ થશે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ નું આયોજન થાય, પરાક્રમમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મેળવશો, લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- માનસિક શાંતિ પ્રાપ્ત થશે, ભાગ્યોદય થાય, વાહન સુખ મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- આકસ્મિક ખર્ચ આવે, નોકર પર વિશ્વાસ ન રહે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- જમીન મકાન સુખ મેળવશો, ભાગ્યોદય થાય, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, માન સન્માન તેમજ પદોન્નતિ થશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment