Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ સુદ એકમ (17:36), બીજ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 17/08/2023 ગુરુવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા (19:59), પૂ.ફાલ્ગુની
યોગ :- પરિઘ (19:29), શિવ
કરણ :- બવ (17:36), બાલવ (30:50), કૌલવ
*સૂર્ય સિંહ રાશિ મઘા નક્ષત્રમાં 13:33 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટ સંબંધિત તકલીફ પડે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન ખર્ચ સંભવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક કાર્યો કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા થશે, ભાગ્યનો સાથ ન મળે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પાર્ટનરશીપ માં અણબનાવ બને, પેટની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આવક સ્ત્રોતમાં ઘટાડો સંભવે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સંતાન ચિંતા ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવશો, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, પરાક્રમમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, પેટની ફરિયાદ રહે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ગુપ્ત રોગ થવા પામે, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્યનો સાથ ન મળે, રોગનો ભોગ બનશો, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment