Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અધિક શ્રાવણ વદ બારસ (08:21), તેરસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 13/08/2023 રવિવાર

ચંદ્ર રાશિ :- મિથુન (28:26), કર્ક

નક્ષત્ર :- આર્દ્રા (08:27), પુનર્વસુ

યોગ :- વજ્ર (15:55), સિદ્ધિ 

કરણ :- તૈતિલ (08:21), ગર (21:21), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધાર્મિક કાર્યોમાં સફળતા મળે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે સમય પસાર કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં અવરોધ આવે, પગની તકલીફ વધે, માનસિક તાણ અનુભવશો, ખર્ચ વધે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, જમીન મકાન સુખ મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યોદય થાય, ભાઈભાંડુ નો સહકાર મેળવશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા વધે, પેટ સંબંધિત બીમારી થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- જમીન મકાનનું સુખ મેળવશો, વાહન સુખ મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments