Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અધિક શ્રાવણ વદ પાંચમ (07:11), છઠ્ઠ (ક્ષય તિથિ)
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 06/08/2023 રવિવાર
ચંદ્ર રાશિ :- મીન (25:44), મેષ
નક્ષત્ર :- રેવતી (25:44), અશ્વિની
યોગ :- ધૃતિ (20:27), શૂળ
કરણ :- તૈતિલ (07:11), ગર (18:10), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, પ્રવાસ કરશો, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક સ્ત્રોતમાં વધારો થાય, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, જમીન મકાન સુખ મેળવશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા અથવા શારીરિક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, પ્રસન્ન ચિત્ત રહેશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આકસ્મિક ખર્ચ વધે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, આવક ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મન આનંદિત રહે, વ્યાપાર અર્થે બહાર જવાનું થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લેશો, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન મળે, નોકરિયાત વર્ગને નવી તક મળી શકે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, સન્માન મેળવશો, ભાગ્યોદય થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment