Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પૌષ વદ બીજ (09:40), ત્રીજ 

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 09/01/2023 સોમવાર

ચંદ્રરાશિ :- કર્ક 

નક્ષત્ર :- પુષ્ય (06:05), આશ્લેષા

યોગ :- વિષ્કુંભ (10:32), પ્રીતિ

કરણ :- ગર (09:40), વણિજ (22:56), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન ખર્ચ સંભવે, મકાન સુખ પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યમાં અવરોધ આવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- ધનખર્ચ થાય, માનસિક રોગ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, આંખ અથવા પગની તકલીફ સંભવે, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યમાં અવરોધ આવે, વિદ્યાભ્યાસમાં અડચણો આવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, વાહન ખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યોમાં અભાવ આવે, પરાક્રમી બનશો, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં સફળતા ન મળે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસનું આયોજન શક્ય બને, પેટની ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યાભ્યાસમાં અડચણો આવે, મિત્રો સાથે અણબનાવ સંભવે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments