Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા સુદ સાતમ (08:44), આઠમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 28/01/2023 શનિવાર

ચંદ્રરાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (19:06), ભરણી

યોગ :- સાધ્ય (11:55), શુભ

કરણ :- વણિજ (08:44), ભદ્રા (20:49), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા અથવા કાર્યમાં અવરોધ આવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- મિત્રોનો સહકાર મળે, પેટની તકલીફ થાય, સંતાન ચિંતા ઉપજે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, વ્યાપાર ક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ થાય, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, શારીરિક તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- રોગ નો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સંતાન ચિંતા ઉપજે, મિત્રો સાથે મુલાકાત થાય, કાર્યમાં અટકાવ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન વિચલિત રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમી બનશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજનો સાથે અણબનાવ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments