Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પૌષ વદ એકમ (07:08), બીજ (વૃદ્ધિ તિથિ)
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 08/01/2023 રવિવાર
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (30:05), આશ્લેષા
યોગ :- વૈધૃતિ (09:42), વિષ્કુંભ
કરણ :- કૌલવ (07:08), તૈતિલ (20:25), ગર
*રવિપુષ્યામૃત યોગ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સારું ખાનપાન મળે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, કાર્યમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આવક ચિંતા વધે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મન વિચલિત રહે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આવક ચિંતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગનો ભોગ ન બનો તેની તકેદારી રાખવી, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં સફળ થશો, મન વિચલિત રહે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય, પ્રવાસ કરશો, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મિત્રોનો સહકાર મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment