Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પૌષ સુદ ચૌદશ (26:15), પૂનમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 05/01/2023 ગુરુવાર
ચંદ્રરાશિ :- વૃષભ (08:07), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ (21:26), આર્દ્રા
યોગ :- શુક્લ (07:33), બ્રહ્મ
કરણ :- ગર (13:07), વણિજ (26:15), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્ત થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિકતા વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્યો શરૂ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- માનસિક તાણ અનુભવશો, ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, વાહન સુખ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, સંતાન પ્રગતિ કરશે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment