Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પૌષ વદ ચોથ (14:32), પાંચમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 11/01/2023 બુધવાર

ચંદ્રરાશિ :- સિંહ

નક્ષત્ર :- મઘા (11:50), પૂ.ફાલ્ગુની

યોગ :- આયુષ્માન (12:02), સૌભાગ્ય 

કરણ :- બાલવ (14:32), કૌલવ (27:37), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- લાભ પ્રાપ્ત થાય, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, વિદ્યામાં સફળતા મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન આનંદિત રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યોદય થાય, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, આંખ અથવા મસ્તક પીડા સંભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments