Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ આઠમ (09:06), નોમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 29/01/2023 રવિવાર
ચંદ્રરાશિ :- મેષ (26:47), વૃષભ
નક્ષત્ર :- ભરણી (20:21), કૃત્તિકા
યોગ :- શુભ (11:05), શુક્લ
કરણ :- બવ (09:06), બાલવ (21:34), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, શારીરિક ક્ષમતા ઓછી સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, વ્યાપાર અર્થે બહાર જવાનું થાય, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- આવક સ્રોતમાં ઘટાડો થાય, પેટની તકલીફ પડે, રાજનેતા માટે વિષમ દિવસ, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અસફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટની તકલીફ સંભવે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આંખની તકલીફ વધે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, રોગ નો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યા ક્ષેત્રમાં અટકાવ આવે, વ્યાપારમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અસફળ થશો, ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, ભાગ્યનો સાથ ન મળે, ધાર્મિકતા માં અભાવ આવે, કાર્યમાં અસફળ થશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, આંખની તકલીફ પડે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment