Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પૌષ વદ નોમ (19:21), દશમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 16/01/2023 સોમવાર
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ (19:23), વિશાખા
યોગ :- ધૃતિ (10:32), શૂળ
કરણ :- તૈતિલ (07:40), ગર (19:21), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પાર્ટનરશીપ માં અવરોધ પેદા થાય, પેટની તકલીફો વધે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસમાં વિઘ્ન સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે અવરોધ સંભવે, આવક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મકતા ને કારણે કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પ્રવાસમાં અવરોધ આવે, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાગ્યનો સાથ ન મળે, પરાક્રમી બનશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યમાં અવરોધ આવે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, રોગ થી ગ્રસિત ન થાઓ તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, પેટ સંબંધિત ફરિયાદ રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આવક સ્ત્રોતમાં અવરોધ આવે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન બેચેન રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરક્રમામાં સફળતા મળે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ બાદ જ આગળ વધશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આંખ અથવા પેટ સંબંધિત તકલીફ પડે, વ્યાપારમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment