Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પૌષ વદ અમાસ (26:23), મહા સુદ એકમ 

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 21/01/2023 શનિવાર

ચંદ્રરાશિ :- ધન (14:52), મકર

નક્ષત્ર :- પૂર્વાષાઢા (09:39), ઉત્તરાષાઢા 

યોગ :- હર્ષણ (14:34), વજ્ર 

કરણ :- ચતુષ્પદ (16:21), નાગ (26:23), કિમ્સ્તુઘ્ન 

*મૌની અમાસ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, ધાર્મિક કાર્યો કરશો, મધ્યાહ્ન બાદ મન વિચલિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યો શરૂ કરશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- લાભ પ્રાપ્તિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ખર્ચ વધે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધન સંબંધિત ચિંતા વધે, પેટની તકલીફ વધે, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યો શરૂ કરશો, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત થશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વાહન સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યાહ્ન બાદ વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પરાક્રમી બનશો, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યોમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લાભ પ્રાપ્ત થશે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ખર્ચ વધશે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપારમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments