Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પૌષ વદ એકમ (31:08), બીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 07/01/2023 શનિવાર

ચંદ્રરાશિ :- મિથુન (20:25), કર્ક 

નક્ષત્ર :- પુનર્વસુ (27:08), પુષ્ય

યોગ :- ઐન્દ્ર (08:54), વૈધૃતિ 

કરણ :- બાલવ (17:53), કૌલવ (31:08), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાઈભાંડુ નો સહકાર પ્રાપ્ત થાય, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, પ્રવાસ સંભવે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- પાર્ટનરશીપ માં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા રહે, શારીરિક તકલીફ સંભવે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મકાન સંબંધિત ચિંતા દૂર થાય, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પ્રવાસ કરશો, પરાક્રમી બનશો, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, આંખની સમસ્યા સંભવે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં સફળ થશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ સંભવે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ દિવસ, આવક સ્રોતમાં વધારો થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, વાહન સુખ મળે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments