Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પૌષ સુદ પૂનમ (28:38), વદ એકમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 06/01/2023 શુક્રવાર
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (24:14), પુનર્વસુ
યોગ :- બ્રહ્મ (08:10), ઐન્દ્ર
કરણ :- ભદ્રા (15:26), બવ (28:38), બાલવ
*શ્રી અંબાજી પ્રાકટ્ય ઉત્સવ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળતા મેળવશો, વ્યાપાર અર્થે પ્રવાસ સંભવે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, આંખ અથવા મસ્તક પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- આવક ચિંતા દૂર થાય, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, સંતાન પ્રગતિ કરશે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધાર્મિકતા વધે, રાજકારણ માં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, પરાક્રમી બનશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, રોગ નો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વ્યાપારમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મન વિચલિત રહે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં પરિશ્રમ બાદ સફળ થશો, રોગ નો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન ચિંતા ઉપજે, મિત્રો સાથે સમય પસાર કરશો, આવકમાં વધારો થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- જમીન મકાન સુખ મળે, નોકરિયાત વર્ગ માટે શ્રેષ્ઠ દિવસ, વાહન શાંતિથી ચલાવવું, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment