Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા સુદ ચોથ (12:35), પાંચમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 25/01/2023 બુધવાર

ચંદ્રરાશિ :- કુંભ (14:30), મીન 

નક્ષત્ર :- પૂર્વા ભાદ્રપદ (20:06), ઉ.ભાદ્રપદ

યોગ :- પરિઘ (18:15), શિવ

કરણ :- ભદ્રા (12:35), બવ (23:27), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રો સાથે અણબનાવ સંભવે, સંતાન ચિંતા ઉપજે, આવક સ્રોતમાં ઘટાડો થાય, મઘ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- પ્રવાસમાં વિઘ્ન સંભવે, પરાક્રમમાં સફળતા મળશે, ખાનપાનમાં ધ્યાન આપવું, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, આંખની તકલીફ થાય, મઘ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, મસ્તક પીડા અથવા આંખની સમસ્યા થાય, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો સંભવે, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, મિત્રો સાથે અણબનાવ સંભવે, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન વિચલિત રહે, વ્યાપારમાં અવરોધ આવે, ધન ચિંતા રહે, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક તાણ અનુભવશો, ધનખર્ચ થાય, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, કાર્યમાં અવરોધ આવે, આંખ અથવા મસ્તક પીડા રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments