Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા સુદ દશમ (11:55), એકાદશી 

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 31/01/2023 મંગળવાર

ચંદ્રરાશિ :- વૃષભ 

નક્ષત્ર :- રોહિણી (24:39), મૃગશીર્ષ

યોગ :- બ્રહ્મ (10:59), ઐન્દ્ર 

કરણ :- ગર (11:55), વણિજ (24:56), ભદ્રા 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં સફળ થશો, ભાગ્ય નો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે. 


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ પડે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, મન આનંદિત રહે, વિદ્યાર્થી માટે ઉત્તમ દિવસ રહે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં સફળ થશો, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પ્રવાસ નું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, પાર્ટનરશીપ માં સફળતા મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, મિત્રોનો સહકાર મળે, વ્યાપારમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મકાનના પ્રશ્નો દૂર થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમી બનશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments