Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ છઠ્ઠ (09:11), સાતમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 27/01/2023 શુક્રવાર
ચંદ્રરાશિ :- મીન (18:37), મેષ
નક્ષત્ર :- રેવતી (18:37), અશ્વિની
યોગ :- સિદ્ધ (13:22), સાધ્ય
કરણ :- તૈતિલ (09:11), ગર (20:51), વણિજ
*અમૃતસિદ્ધિયોગ 07:28 થી 18:37 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થાય, મિત્રોનો સહકાર મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ આવક ચિંતા વધે, પેટની સામાન્ય તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિક કાર્યો કરશો, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા રહે, મધ્યાહ્ન બાદ પ્રવાસ નું આયોજન શક્ય બને, હાથમાં પીડા થાય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, પેટની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વ્યાપારમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વ્યાપારમાં સફળ થશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મધ્યાહ્ન બાદ માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ વિચિત્ર ધાર્મિકતા એવમ પ્રવાસનું આયોજન કરશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મધ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment