Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પૌષ વદ સાતમ (19:23), આઠમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 14/01/2023 શનિવાર
ચંદ્રરાશિ :- કન્યા (30:48), તુલા
નક્ષત્ર :- હસ્ત (18:14), ચિત્રા
યોગ :- અતિગંડ (12:33), સુકર્મા
કરણ :- ભદ્રા (06:56), બવ (19:23), બાલવ
*સૂર્ય મકર રાશિમાં પ્રવેશ 20:46 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ભાગ્યનો સાથ મળે, જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થાય, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, આંખની તકલીફ દૂર થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, આંખ અથવા પગની પીડા સંભવે, માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આવક સ્ત્રોતમાં વધારો થાય, મિત્રોનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, અટકાયેલા કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આંખ અથવા મસ્તક પીડા થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, ચિંતાઓથી મુક્ત થશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment