Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પૌષ વદ પાંચમ (16:38), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 12/01/2023 ગુરુવાર

ચંદ્રરાશિ :- સિંહ (21:00), કન્યા

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (14:25), ઉ.ફાલ્ગુની

યોગ :- સૌભાગ્ય (12:32), શોભન

કરણ :- તૈતિલ (16:38), ગર (29:32), વણિજ

*મંગળ વૃષભ રાશિમાં માર્ગી 26:27 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, જમીન મકાન સુખ મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, પારિવારિક સમસ્યામાંથી બહાર આવશે, માન સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં વિલંબ આવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, જમીન વગેરે પ્રશ્નોનું સમાધાન સંભવે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં ઉન્નતિ થાય, અટકાયેલા કાર્યો શરૂ કરશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, માનસિક વ્યગ્રતા અનુભવશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments