Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ ત્રીજ (15:23), ચોથ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 24/01/2023 મંગળવાર
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા (21:28), પૂર્વા ભાદ્રપદ
યોગ :- વરિયાન (21:37), પરિઘ
કરણ :- ગર (15:23), વણિજ (25:54), ભદ્રા
*સૂર્ય શ્રવણ નક્ષત્રમાં 16:29 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજનો સાથે અણબનાવ સંભવે, પેટની સમસ્યા ઊભી થાય, મઘ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, રોગ નો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રોનો સાથ મળે, સંતાન ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે અણબનાવ સંભવે, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળતા મળશે, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા સર્જાય, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસ કરશો, મસ્તક પીડા થાય, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment