Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પૌષ વદ દશમ (18:06), એકાદશી

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 17/01/2023 મંગળવાર

ચંદ્રરાશિ :- તુલા (12:58), વૃશ્ચિક

નક્ષત્ર :- વિશાખા (18:46), અનુરાધા

યોગ :- શૂળ (08:34), ગંડ (29:59), વૃદ્ધિ

કરણ :- ભદ્રા (18:06), બવ (29:10), બાલવ

*શનિ મહારાજ કુંભ રાશિમાં પ્રવેશ 17:50 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, શારીરિક તકલીફ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- સંતાન ચિંતા વધે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, નકારાત્મકતા વધે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ વિદ્યા ક્ષેત્રમાં અવરોધ તેમજ પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, હાથમાં પીડા સંભવે, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મસ્તક પીડા સંભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સંતાન ચિંતા રહે, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં સફળ થશો, વ્યાપારમાં ઉન્નતિ થાય, મધ્યાહ્ન બાદ આવક સ્ત્રોતમાં વધારો થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, હાથમાં પીડા સંભવે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા અનુભવશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments