Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પૌષ વદ ત્રીજ ( 12:10), ચોથ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 10/01/2023 મંગળવાર
ચંદ્રરાશિ :- કર્ક (09:01), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (09:01), મઘા
યોગ :- પ્રીતિ (11:20), આયુષ્માન
કરણ :- ભદ્રા (12:10), બવ (25:23), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન બેચેન રહે, સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વાહન સુખ મળે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- સ્નેહીજનો સાથે મુલાકાત સંભવે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યો શરૂ કરશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- કાર્યોમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, સંતાન ચિંતા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, કાર્યમાં સફળ થશો, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળ થશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં સફળ થશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, કાર્યમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment