Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પૌષ સુદ એકાદશી (20:24), બારસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 02/01/2023 સોમવાર
ચંદ્રરાશિ :- મેષ (20:55), વૃષભ
નક્ષત્ર :- ભરણી (14:24), કૃત્તિકા
યોગ :- સિધ્ધ (06:57), સાધ્ય (30:53), શુભ
કરણ :- વણિજ (07:45), ભદ્રા (20:24), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, વ્યાપારમાં અવરોધ આવે, ધનખર્ચ થાય, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા દૂર કરવી, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન ખર્ચ સંભવે, પેટની તકલીફ પડે, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- સંતાન પ્રગતિ કરશે, આવક સંબંધિત ચિંતા ઉપજે, પેટની તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વાહન શાંતિથી ચલાવવું, મન વિચલિત રહે, કાર્યમાં અટકાવ આવે, નકારત્મક વિચારો દૂર કરવા, મઘ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, પેટની સમસ્યા થાય, આંખની તકલીફ સંભવે, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, વ્યાપાર ક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, વાહન શાંતિથી ચલાવવું, પ્રવાસનું આયોજન શક્ય બને, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યમાં અટકાવ આવે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ નું આયોજન શક્ય બને, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment