Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પૌષ સુદ બારસ (22:03), તેરસ 

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 03/01/2023 મંગળવાર

ચંદ્રરાશિ :- વૃષભ

નક્ષત્ર :- કૃત્તિકા (16:26), રોહિણી

યોગ :- સાધ્ય (06:53), શુભ (31:06), શુક્લ

કરણ :- બવ (09:11), બાલવ (22:03), કૌલવ 

*સાયન શુક્ર કુંભ રાશિમાં 07:41 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, પરિવારજનો સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- આકસ્મિક લાભ થાય, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, આવક સ્રોતમાં વધારો થાય, સંતાન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળશે, જમીનના પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિક કાર્યો કરશો, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્યનો સાથ મળે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, પ્રસન્ન ચિત્ત રહેશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, વિદ્યા ક્ષેત્રમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, માતાનો પ્રેમ મળશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments