Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પૌષ સુદ તેરસ (24:01), ચૌદશ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 04/01/2023 બુધવાર
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- રોહિણી (18:49), મૃગશીર્ષ
યોગ :- શુભ (07:06), શુક્લ (31:33), બ્રહ્મ
કરણ :- કૌલવ (11:00), તૈતિલ (24:01), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ફાયદો મળશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- કાર્યક્ષેત્રમાં સફળ થશો, ખાનપાનમાં અનિયમિતતા રહે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળ થશો, સંતાન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં સફળ થશો, વાહન સુખ મળે, ખાનપાનમાં અનિયમિતતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પરાક્રમમાં સફળ થશો, જલ પ્રવાસ સંભવે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આકસ્મિક લાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, મન વિચલિત રહે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પરાક્રમી બનશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- રોગ પર વિજય મેળવશો, વાહન સુખ મળે, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રોનો સહકાર મળે, સારું ખાનપાન મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભોગ વિલાસ પર ખર્ચ કરશો, પ્રેમી વ્યક્તિ સાથે મિલન સંભવે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર મળે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment