Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પૌષ સુદ દશમ (19:13), એકાદશી
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 01/01/2023 રવિવાર
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની (12:49), ભરણી
યોગ :- શિવ (07:25), સિધ્ધ (30:57), સાધ્ય
કરણ :- તૈતિલ (06:49), ગર (31:45), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, મસ્તક પીડા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- મિત્રો સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, વ્યાપારમાં ઉન્નતિ થાય, સંતાન સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન શાંતિથી ચલાવવું, માનસિક વ્યગ્રતા અનુભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા અથવા પેટની તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આકસ્મિક ખર્ચ થશે, પ્રવાસમાં કષ્ટ સંભવે, માનસિક તાણ અનુભવશો, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, પેટની અવ્યવસ્થા સંભવે, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં વિલંબ થાય, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ધાર્મિકતા માં અભાવ આવે, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, આંખની પરેશાની સંભવે, કાર્યમાં અવરોધ આવશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment