Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પૌષ વદ બારસ (13:19), તેરસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 19/01/2023 શુક્રવાર

ચંદ્રરાશિ :- વૃશ્ચિક (15:18), ધન

નક્ષત્ર :- જ્યેષ્ઠા (15:18), મૂળ

યોગ :- ધ્રુવ (23:04), વ્યાઘાત 

કરણ :- તૈતિલ (13:19), ગર (23:43), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, રોગમાંથી મુક્ત થશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, લાભ થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, લાભ પ્રાપ્તિ થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં ઉન્નતિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે મુલાકાત સંભવે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે મુલાકાત સંભવે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments