Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ છઠ્ઠ (10:44), સાતમ
08/01/2022, શનિવાર
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (06:20), ઉ.ભાદ્રપદ (31:10)
યોગ :- વરિયાન (11:40), પરિઘ
કરણ :- તૈતિલ (10:44), ગર (22:50), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા અનુભવાય, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, આવક સંબંધિત ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માતા પિતા સાથે સમય પસાર કરશો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળ રહેશો, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, માનસિક તણાવને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધન સંબંધિત ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, વ્યાપારમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસમાં વિઘ્ન આવે, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિક તણાવને કારણે કાર્યમાં અવરોધ આવે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment