Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

માગશર વદ અમાસ (24:04), પોષ સુદ એકમ

02/01/2022, રવિવાર

ચંદ્રરાશિ :- ધન

નક્ષત્ર :- મૂળ (16:23), પૂર્વાષાઢા

યોગ :- વૃદ્ધિ (09:42), ધ્રુવ

કરણ :- ચતુષ્પદ (13:51), નાગ (24:04), કિમ્સ્તુઘ્ન


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં સફળ થશો, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, આંખ અથવા પેટ સંબંધિત તકલીફ પડે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સારું ખાનપાન મળે, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, વાહન સંબંધિત લાભ થાય, જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક કાર્ય કરશો, લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મોજશોખ માં ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા અનુભવાય, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માનસિક તણાવને કારણે અસ્થિરતા અનુભવાય, વાહન લાભ થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments