Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

પોષ સુદ પૂનમ (29:19), વદ એકમ

17/01/2022, સોમવાર

ચંદ્રરાશિ :- મિથુન (22:02), કર્ક

નક્ષત્ર :- પુનર્વસુ (28:37), પુષ્ય

યોગ :- વૈધૃતિ (15:52), વિષ્કુંભ

કરણ :- ભદ્રા (16:23), બવ (29:19), બાલવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળ થશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ઘ્યાન રાખવું, મિત્રોનો સહકાર મળે, માનસિક વ્યગ્રતા અનુભવાય, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- સારું ખાનપાન મળે, શત્રુઓ પર વિજય મેળવી શકો, સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા રહે, પેટની તકલીફ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધન સંબંધિત ચિંતા રહે, આંખની તકલીફ સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ઘ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, આકસ્મિક ખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, હાથમાં પીડા સંભવે, ઉપરી અધિકારીઓ સાથે શાંતિ પૂર્વક ચર્ચા કરવી, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments