Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ ચૌદશ (14:19), અમાસ
31/01/2022, સોમવાર
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- ઉ.ષાઢા (21:58), શ્રવણ
યોગ :- વજ્ર (10:36), સિદ્ધિ (30:41), વ્યતિપાત
કરણ :- શકુનિ (14:19), ચતુષ્પદ (24:46), નાગ
*સોમવતી અમાસ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં અવરોધ આવે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- નકારાત્મક વિચારો દૂર કરવા, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, આંખ સંબંધિત તકલીફ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ધન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આકસ્મિક ખર્ચ થાય, પ્રવાસ કરશો, આંખ સંબંધિત તકલીફ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટ સંબંધિત તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment