Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

પોષ સુદ ચૌદશ (27:19), પૂનમ

16/01/2022, રવિવાર

ચંદ્રરાશિ :- મિથુન

નક્ષત્ર :- આર્દ્રા (26:09), પુનર્વસુ

યોગ :- ઐન્દ્ર (15:20), વૈધૃતિ

કરણ :- ગર (14:12), વણિજ (27:19), ભદ્રા

*મંગળ ધનરાશિમાં 16:30 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, અટકાયેલા કાર્ય શરૂ થાય, ભાગ્ય પ્રબળ બને, દીર્ઘદૃષ્ટિ વાળી યોજનાઓ ઘડશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, સારું ખાનપાન મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- આકસ્મિક લાભ થાય, મોજશોખમાં ખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં વિલંબ સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રોનો સહકાર મળે, સંતાન સાથે સમય પસાર કરશો, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક કાર્ય પાછળ ખર્ચ થાય, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મોજશોખની ચીજો પાછળ ખર્ચ થાય, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળ થશો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મોજશોખમાં ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, ધનલાભ થાય, અટકાયેલા કાર્ય શરૂ થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મિત્રોનો સહકાર મળે, સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, વ્યાપારમાં ઉન્નતિ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments